ઝડપથી વજન ઘટાડવાના ૭ અસરકારક ઘરગથ્થુ નુસ્ખા
વેબ સ્ટોરીઝ

ઝડપથી વજન ઘટાડવાના ૭ અસરકારક ઘરગથ્થુ નુસ્ખા

ABC News 24
schedule 1 min read

વજન ઘટાડવા માટે જીમ જવું જ જરૂરી નથી, તમે ઘરની ખાણીપીણીમાં ફેરફાર કરીને પણ સ્લિમ બની શકો છો. સવારે ભૂખ્યા પેટે હુંફાળા પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવાથી મેટાબોલિઝમ વધે છે. ખાંડ અને મેંદાની વસ્તુઓનો ત્યાગ કરવાથી અડધી સમસ્યા ઉકેલાઈ જશે. રાત્રિનું ભોજન હલકું અને સુતા પહેલા ૩ કલાક પહેલા લેવાનો આગ્રહ રાખો. જમ્યા પછી ૧૫ મિનિટ વજ્રાસનમાં બેસવું અથવા વોકિંગ કરવું અત્યંત ફાયદાકારક છે. ગ્રીન ટીનો સમાવેશ કરવાથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે. હંમેશા ચાવી ચાવીને જમવાની આદત પાડો જેથી પાચન સારું થાય. ધીરજ રાખો, કારણ કે કુદરતી રીતે વજન ઘટવામાં સમય લાગે છે પણ પરિણામ લાંબાગાળાનું હોય છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward